"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રાત ચાલી ગઈ

 

જશે , ચાલી જશે, ગઈ, એ વિચારે રાત   ચાલી   ગઈ,
ખબર પણ ના પડી અમને  કે   ક્યારે રાત ચાલી ગઈ.

તમે   જ્યાં  આંખ  મીચીં   કે    બધે અંધકાર ફેલાયો,
તમે   જોયું  અને   એક    જ  ઈશારે રાત ચાલી ગઈ.

હજી   તારાની   સાથે    જ્યોત્સ્નાની  વાત  કરતો’તો,
હજી   સાંજે તો   આવી’તી,  સવારે  રાત ચાલી ગઈ.

જુઓ   રંગભેદથી   બે    નારીઓ   ના રહી શકી સાથે,
ઉષા    આવી તો   શરમાઈ  સવારે   રાત ચાલી ગઈ.

તમારા  સમ ‘અમીન’  ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ    કલ્પનાઓના      સહારે       રાત ચાલી ગઈ.

-‘અમીન’ આઝાદ

April 9, 2010 - Posted by | ગમતી ગઝલ

3 Comments »

  1. વાહ….!
    અમીન સાહેબે પરંપરાનો રંગ બરાબર જમાવ્યો અને સુંદર ગઝલ મળી આપણને માણવા.
    એજ તો ખૂબી છે છંદબદ્ધતાની……. લય ઑટોંમેટિક જળવાઈ જ જાય..!
    અભિનંદન.
    આપને મારી વેબસાઈટ http://www.drmahesh.rawal.us ની મુલાકાતે પધારવા નિમંત્રણ છે જનાબ !

    Comment by ડૉ.મહેશ રાવલ | April 9, 2010

  2. nice gazal…thanx for sharing

    Comment by nishitjoshi | April 10, 2010

  3. […] રાત ચાલી ગઈ. ક્યાંથી ઉઠાવ્યું? > ફૂલવાડી This entry was posted in ભજન/પદ/કાવ્ય/ગીત/ગઝલ and tagged […]

    Pingback by રાત ચાલી ગઈ – ’અમીન’ આઝાદ | "મધુવન" | January 8, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s