"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સૌનો… આભાર….

“ફૂલવાડી” જાન્યુઆરી-૨૦૦૭માં મા-સરસ્વતિની સ્તુતિ કરી ગુજરાતી સાહિત્યની એક અદભૂત  ભુમી પર..એક બીજ વાવ્યું..આપ સૌ વાંચકોએ દિન-પ્રતિદીન આપના સુંદર પ્રતિભાવો,સૂચનો આપી ‘ફૂલવાડી”ને પ્રોતસાહિત કરી, આપણી માતૃભાષાની સદા પરદેશમાં જીવંત રાખવાની ભાવના અને ઉદ્દેશને સાર્થક કરવા જે ઉમંગ-ઉત્સાહ આપ્યો છે તેનું પરિણામ “ફૂલવાડી” વાંચનારની સંખ્યા ૧૦૦,૦૦૦(એક લાખ)ઉપર પહોંચી ત્યારે  જે આનંદ થયો તેને શબ્દમાં વર્ણવો મુશ્કેલ છે..આ મહેંકતી “ફૂલવાડી” આપના થકી મહેંકે છે. તેમના યશ-જશના અધિકારી આપ સૌ છો. હું તો માત્ર નિમિત છું…આપણી માતૃભાષાને જીવંત રાખવા, મહેંકતી રાખવા..સંખ્યાબધ ગુજરાતી બ્લોગ્સ આજે સર્જાયા છે એનો મને ઘણોજ આનંદ અને ગૌરવ છે. બે-હાથ ને શિર નમાવી કહું: મારો હ્ર્દય-પૂર્વક આભાર સ્વિકારશોજી..

ખીલી ઉઠી , ટહુકી ઉઠી એક મધુર કોયલ ગીત ગાતી “ફૂલવાડી”માં,
       સિચ્યા  વાચકોએ જ્યાં ઉત્સાહભર્યો જળપ્રવાહ, આવા વાંચકોનો આભાર.

મળ્યા જ્યાં કવિગણ ગુજરાતના, મનાવી મહેફીલ  “ફૂલવાડી”માં,
      આવી લખી શુભેચ્છાની શુભ-ભાવના, આવા કવિમિત્રોનો આભાર.

એક ડગલું પણ ક્યાં ભરી શકું?  “ગુજરાતી સાહિત્ય સરિતા” વગર”ફૂલવાડી”માં,
        મળ્યો છે સાથ-સહકાર દિન-રાત, આવા હ્યુસ્ટન-મિત્રોનો આભાર.

ગઝલ, કવિતા,વાર્તા,સુવિચારો મળે જ્યાં વિનોદી વાતો”ફૂલવાડી”માં,
       માતૃભાષાના વિવિધ રંગનો સંગ મળે, આવી મારી માવલડી ભાષાનો આભાર.

નમુ મા-સરસ્વતી માતને, હાથ જોડી કરુ સદેવ પ્રાર્થના’ફૂલવાડી”માં
          મહેંકતી રહેશે સદા પરદેશમાં ફૂલવાડી, આવી મા સરસ્વતીનો આભાર.

એપ્રિલ 8, 2010 - Posted by | સ્વરચિત રચના

7 ટિપ્પણીઓ »

  1. abhinandan!
    abhinandan! abhinandan!
    Gujarati Sahitya saritana pahela lakhapati (vachak najarona)
    tamane shat shat abhinandan!
    Prabhune praarthanaa ke
    tej reete comments paNa adhaLak maLe…
    neeta navee vaato laavee maagurjareene prafullit raakhe
    vanmaalee tamaaree fulavaadeene

    ટિપ્પણી by Vijay Shah | એપ્રિલ 8, 2010

  2. ગઝલ, કવિતા,વાર્તા,સુવિચારો મળે જ્યાં વિનોદી વાતો”ફૂલવાડી”માં,
    માતૃભાષાના વિવિધ રંગનો સંગ મળે, આવી મારી માવલડી ભાષાનો આભાર.

    અભિનંદન! અભિનંદન!
    વનમાલી ગુજરાતી સાહિત્ય સરિતાનાં
    ખીલવી “ફુલવાડી” માવલડી જેવી ગુજરાતી ભાષાની
    અભિનંદન! તમને કોટી કોટિ અભિનંદન!

    ટિપ્પણી by Vijay Shah | એપ્રિલ 8, 2010

  3. Cngretulations, reached the milestone of 100,000.
    The varieties and interesting items on your blog is main
    attrections of your blog.
    click on
    http://www.pravinash.wordpress.com

    ટિપ્પણી by pravina | એપ્રિલ 8, 2010

  4. CONGRATULATIONS…Vishvadeepbhai !
    May you continue this ! ALL THE BEST !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you to READ the Posts on HEALTH ( Skeleton & Brain & Nervous System )on my Blog…Hoping to see you soon !

    ટિપ્પણી by Dr. Chandravadan Mistry | એપ્રિલ 9, 2010

  5. વિશ્વદીપ બારડ,
    એક ડગલું પણ ક્યાં ભરી શકું?
    “ગુજરાતી સાહિત્ય સરિતા” વગર”ફૂલવાડી”માં,
    મળ્યો છે સાથ-સહકાર દિન-રાત, આવા હ્યુસ્ટન-મિત્રોનો આભાર.
    All may be true!
    Do remember surfers too.
    Keep serving Gujarat and Gujarati with your blog and good collection of your liking for me to enjoy.

    Rajendra M. Tricvedi, M.D.
    http://www.bpaindia.org

    ટિપ્પણી by dhavalrajgeera | એપ્રિલ 9, 2010

  6. Congretulations ,you reached the milestone.

    ટિપ્પણી by pravina | એપ્રિલ 9, 2010

  7. Congratulations… uncle !

    ટિપ્પણી by Pinki | એપ્રિલ 16, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: