"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“કુમાર” અંક-માર્ચ-૨૦૧૦ “દાદીમા” લખુકથા

ગુજરાતી ભાષાના અગ્રગણી સાહિત્ય અંક”કુમાર”માં આ મારી ત્રીજી લઘુકથા પ્રકાશિત થઈ તેનો મને આનંદ અને ગૌરવ છે.
મને વધુને વધું આવી લખુકથા લખવાની પ્રેરણા અને ઉત્સાહ માટે..”કુમાર” તેમજ તંત્રી શ્રી ધીરુભાઈનો ઘણોજ આભારી છું.

Advertisements

March 26, 2010 - Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના

13 Comments »

 1. Wonderful!

  We are proude of you

  Comment by Vijay Shah | March 26, 2010

 2. very touchy

  Comment by Rajul Shah | March 26, 2010

 3. Dadi maa v tuchy story ,like reading story like this i am v lucky to get good matirals to read. thanks.

  Comment by harsha | March 26, 2010

 4. ‘કુમાર’માં આપની વાર્તા પ્રકાશિત થવા બદલ હાર્દિક અભિનંદન, વાર્તા એટલી સરસ છે. લાગણીથી લીલી છમ..

  Comment by નટવર મહેતા | March 27, 2010

 5. વિશ્વદીપભાઈ, કુમારમાં પ્રકાશન બદલ અભિનંદન.
  પણ કથા જ એટલી સરસ છે કે પ્રશંસા પામવા માટે એને કોઈ પ્રકાશનની જરૂર નથી. કોઈ સત્યકથા વાંચતો હોંઉ એવો અનુભવ થયો. કથા બદલ બમણા અભિનંદન!
  મને એમ લાગ્યું કે કથાનું શિર્ષક “મનીષબેટા, આવજે!” એવું વિચારી જુઓ તો?

  Comment by હેમંત પુણેકર | March 27, 2010

 6. અભિનંદન. સરસ લઘુકથા. પણ શિર્ષકમાં લખુકથા કેમ લખ્યું છે? બે જગ્યાએ એવું લખાયું છે.

  Comment by યશવંત ઠક્કર | March 27, 2010

 7. Congrates

  Comment by Neela Kadakia | March 27, 2010

 8. heartly congrats… !

  yees, good story ! very touchy !

  Comment by Pinki | March 27, 2010

 9. પહેલાં તો તમને અભિનંદન, ‘કુમાર’ જેવા અંક માં નામ અંકાયું તે બદલ.
  આવી વાર્તા સત્ય સ્વરૂપ વાર્તા હકિકત રજૂ કરે ત્યારે મન ગ્લાનીમય ભાવવિભોર થઈ જાય છે.પણ,तेहिनो दिवसो गताः’
  ‘સાજ’ મેવાડા

  Comment by venunad | March 27, 2010

 10. સુંદર લઘુકથા…

  ખૂબ ખૂબ અભિનંદન !!

  Comment by વિવેક ટેલર | March 28, 2010

 11. Congratulation Vishvadeep,

  We all are proud of your achievement.

  P.K.Shah

  Comment by P K shah | March 29, 2010

 12. ખૂબ સુંદર લઘુકથા.

  Comment by પંચમ શુક્લ | March 30, 2010

 13. atle door besine ap avi saras kalamyatra karoso. khob raji thayo. mane tamari any kruti
  navrashe mane email karso…apani dosti paki …vadhu ne vadhu lakho…..

  Comment by seta anand | મે 10, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s