"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“પુરુષ..”

‘પુરુષને ગુલામ બનાવવાની સ્ત્રીની એકજ ટેકનિક છે. પોપટને પાંજરામાં નહીં પૂરવાનો. એને છૂટો મૂકી દેવાનો – ફક્ત એની પાંખો કાપી નાખવાની, એને ફરવાની સંપૂર્ણ આઝાદી આપી દેવાની. પછી તો દુનિયાથી ડરીને, સલામતી ખાતર પોપટ પોતે જ દોડતો આવીને પાંજરામાં ઘૂસી જશે. અને પાંજરું બંધ થશે ત્યારે જ એ સલામતી ફીલ કરશે! પોપટ એના પાંજરાને પ્યાર કરવા માંડશે!  ‘-ચંન્દ્રકાંત બક્ષી

સૌજન્ય: મનીષા શાહ(F/B)

માર્ચ 24, 2010 - Posted by | ગમતી વાતો

7 ટિપ્પણીઓ »

 1. Nice advice but you did not show the techniqe
  “How to cut the wings.:
  ha ha ha ha ha

  ટિપ્પણી by pravina | માર્ચ 24, 2010

 2. ” પાંખો કાપી નાખવાની…

  અમારો સુનીલ કહે કે ..
  એવો પણ
  બીજાની પાંખો કાપી ઊડે, કેવો છે આ માણસ..!
  પાછો આખેઆખું નભ ઘૂમે, કેવો છે આ માણસ..!

  ટિપ્પણી by pragnaju | માર્ચ 24, 2010

 3. “How to cut the wings.:?
  ha ha ha ha ha…
  being man..can not tell a woman how to cut the wings???

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | માર્ચ 24, 2010

 4. આદરણીય ગુજરાતી બ્લોગ લેખકશ્રી
  ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાના વિકાસ માટે તથા ગુજરાતી બ્લોગના સંકલન માટે “ગુજવાણી” બ્લોગ એગ્રીગેટર શરૂ કરવામાં આવેલ છે. ગુજવાણીમાં અમારા દ્વારા કેટલાક બ્લોગ જોડવામાં આવેલ છે. જો તમારો કે તમારા બ્લોગ મિત્રોનો બ્લોગ ગુજવાણીમાં ન હોય તો કૃપા કરી જલ્દીથી તમારો બ્લોગ ગુજવાણી સાથે જોડો અને તમારા મિત્રોને પણ ગુજવાણી વિશે જણાવો. ગુજવાણીમાં તમારા લેખનું શીર્ષક અને લેખની કેટલીક પંક્તિઓ દર્શાવવામાં આવશે. http://www.gujvani.tk

  મહેન્દ્ર પટેલ

  ટિપ્પણી by Mahendra | માર્ચ 24, 2010

 5. શ્રી વિશ્વદીપભાઈ,

  પોપટની આપે મૂકેલી વાત

  વ્યથા અને વ્યંગથી સચોટ

  આજના સમાજને હૂબહુ રજુ

  કરી જાયછે.

  પોપટની વાત આગળ વધારીએતો…

  પોપટ મારો ડાહ્યો ડમરો…

  હું પઢાવું એ ગોખે ડમરો

  પોપટ તને કોણ ગમે

  મને તો શેઠાણી બા ગમે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  ટિપ્પણી by Ramesh Patel | માર્ચ 26, 2010

 6. “PANJARAmaa POPAT”
  Let me analyse this differently>>>
  Let us say that MAN is a POPAT….If the WOMAN adopted such an attitude, then the Popat internaaly will NOT be happy.
  Now, if the Action if trying to understand that Popat, LOVE that Popat, she “feeds with Love”…& even when the door of the Cage is OPEN that Popat DOES NOT fly away then one must conclude that the Popat is also not considering himself as a PRISONER…So both are HAPPY !
  Is this not the art of Living as the HUSBAND and WIFE ?
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Vishwadeepbhai…Hoping to see you on Chandrapukar !

  ટિપ્પણી by Dr. Chandravadan Mistry | માર્ચ 26, 2010

 7. upernu vakya tddan stya che karnke apne jene badhie chie tene dunya jovi che ane jene chodie chie tene ghar gme che tenu karanke kudertno niyam vis versa hoy che.

  ટિપ્પણી by pushpa r rathod | માર્ચ 30, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: