મા-ભારતીનું હ્ર્દય ઉકળે છે…
ભારતીય ધ્વજ બળતો જોઈ…ઉદભવેલું કાવ્ય..
***********************************************
મારાજ દેશમાં મારો જ દેહ બળે છે,
મારી ચુંદડી સમો ધ્વજ બળે છે.
કોઈ રોકે નહી, કોઈ ટોકે નહી,
મા નો દેહ,ભડ ભડ બળે છે….ધ્વજ બળે છે.
કેવી છે આઝાદી? હાથ મારો મચોડે,
જકડે-પકડી મા જીવતી બળે છે….ધ્વજ બળે છે.
સત્ય અહિંસા ને શાંતીના દૂત સમો,
ધ્વજ મારો રોજ રોજ બળે છે….ધ્વજ બળે છે.
સભામાં સૌ શાંત બેઠા ભીષ્મસમા,
મૌનભાવે આ ધ્વજ બળે છે….ધ્વજ બળે છે.
ફરકતો ધ્વજ, દેશના વિજયની નીશાની,
ધિક્કારની આગમાં, આ ધ્વજ બળે છે…ધ્વજ બળે છે..
મળી છે આઝાદી મહા-મુલ્યે દેશવાસી,
ચેતો! વતનવાસી,નહીં તો બળે છે…ધ્વજ બળે છે..
મળી છે આઝાદી મહા-મુલ્યે દેશવાસી,
ચેતો! વતનવાસી,નહીં તો બળે છે…ધ્વજ બળે છે..
Those lines end a NICE RACHANA !…Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Vishvadeepbhai…Please REVISIT my Blog Chandrapukar & read Posts on MITRATA (on Vijay Shah & Suresh Jani )…Hoping to see you soon !
સુંદર રચના…
a verry good poem.i feel it whole indian thoughts in it,sir.
મારાજ દેશમાં મારો જ દેહ બળે છે,
મારી ચુંદડી સમો ધ્વજ બળે છે.
best lines i liked.