"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જકડી રાખે છે અહીં

કદી  સમયની  સાંકળો તો  કદી લાલચાના  લંગરો
                                જકડી રાખે છે અહીં.

કદી  કોઈ   જાતની  ઠેસ  તો   કદી  વાતની ઠેસ,
                       જકડી રાખે છે અહીં.

કદી કોઈ શમણાનો શણગાર તો કદી ચમકનો ભાસ,
                       જકડી રાખે છે અહીં.

કદી   કાયાની    માયા   તો   કદી માયાની  છાયા
                       જકડી રાખે છે  અહીં.

કદી  ધર્મની ઘાક તો    કદી મેલા  માનવીની  હાંક,
                        જકડી રાખે છે અહીં.

કદી’ હું ‘પણાની જીદ તો કદી  તું પણાની તારી તાણ
                                   જકડી રાખે છે અહીં.

Advertisements

February 12, 2010 - Posted by | સ્વરચિત રચના

2 Comments »

 1. જકડી રાખે છે અહીં. Very nicely words are used.
  Enjoyed reading.

  Comment by Dr P A Mevada | February 13, 2010

 2. કદી’ હું ‘પણાની જીદ તો કદી તું પણાની તારી તાણ
  જકડી રાખે છે અહીં.

  this is beautiful.

  Comment by rekha | February 14, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s