"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સમય મળે તો ?

 

સમય  મળે તો એક ક્ષણ   વટાવી જો,
ધીરજ  મળે તો  અંતરમાં  ઉતારી જો.

મળ્યું શે   નાણું ટાળું  અવિચળ  થાણું,
એકાંત  મળે તો  ભીતરમાં વિચારી જો.

શીદ   ઘેરાયેલો  વાદળના   વમળમાં,
મન-તન મળેતો જિંદગીને મનાવી જો.

વાપરવા માટે અઢળક સંપત્તિ મળી છે,
સમય    મળે તો  નિસ્વાર્થ વાપરી જો.

દયા ધર્મ, ભાવ, પ્રેમ,જીવન-ઝરમર,
પ્રેમ   મળે   તો ઈશ્વરને    રિઝાવી જો.

‘ભરતજી’ આવેલી   તક ન ગુમાવીશ,
ખુદને   આપ   મેળે   તું    જગાડી જો.

-દાસ ‘ભરતજી’

જાન્યુઆરી 22, 2010 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. દયા ધર્મ, ભાવ, પ્રેમ,જીવન-ઝરમર,
  પ્રેમ મળે તો ઈશ્વરને રિઝાવી જો.

  વાહ
  યાદ આવી
  એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
  શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.

  ટિપ્પણી by pragnaju | જાન્યુઆરી 22, 2010

 2. એકાંત મળે તો ભીતરમાં વિચારી જો….

  સરસ….

  ટિપ્પણી by nilam doshi | જાન્યુઆરી 24, 2010

 3. ઘણા લૉકૉ કહે છે સમય નથી પણ સમય કાઢવૉ પઙે.

  ટિપ્પણી by Nipul Parikh | જાન્યુઆરી 29, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: