"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સ્મરણના મધપુડા !

ગંગાજળ નસીબનું લઈ
       વાવ્યુ બી  ઈચ્છાના ખેતરે,
મબલક પાક પણ તીતી-ઘોડા ચણી ગયાં
સ્વપ્નના ધણ બની..

આંખના આધણ ઉભરાયા,
   એવા ગાલ પર, ઉગ્યા થોર,
ઊંટ ઉભુ ઉભુ ચરી ગયું,
 અરમાનની આંધી બની.

‘દીપ’બળી થઈ જશે રાખ,,
    પતંગયું બની ઉડી જશે,
સ્મરણના મધપુડા ઝાડ પર,
    ક્યાં લગી લટકશે મીઠાશ બની?

Advertisements

જાન્યુઆરી 19, 2010 - Posted by | સ્વરચિત રચના

4 ટિપ્પણીઓ »

  1. સ્મરણના મધપુડા ઝાડ પર,
    ક્યાં લગી લટકશે મીઠાશ બની?

    wah
    saras sarjan

    ટિપ્પણી by vijayshah | જાન્યુઆરી 19, 2010

  2. સ્મરણના મધપુડા ઝાડ પર,
    ક્યાં લગી લટકશે મીઠાશ બની?

    ચારેતરફ બસ પ્રેમનું વાતાવરણ લૈ નીકળો,
    \
    મનમાં તમે એક ફૂલનું કેવળ સ્મરણ લૈ નીકળો.

    આ વૃક્ષ પણ તમને સલામી આપશે,

    ઝૂકી

    ટિપ્પણી by pragnaju | જાન્યુઆરી 20, 2010

  3. સરસ સર્જન

    ટિપ્પણી by Jignesh Adhyaru | જાન્યુઆરી 24, 2010

  4. સરસ રચના..
    અભિનંદન

    ટિપ્પણી by nilam doshi | જાન્યુઆરી 24, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s