"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આજનો જોક્સ…

એક દર્દી એકવાર પશુના ડૉકટર પાસે  ગયો. 
   
 દર્દી : હું એક મહીનાની વેકેશન પર આવ્યો છું અને મારે મારી બરાબર સારવાર કરાવવી છે .  
   
 ડોક્ટર: તમારે સામેના ડોક્ટર પાસે જવું જોઇએ . હું તો પશુઓનો ડોક્ટર છું . 
  
 દર્દી : ના હું તમારી પાસે આવ્યો છું , તે બરાબર છે . 
  
 ડોક્ટર: અરે , ભાઇ તમે તો માણસ જેવા લાગો છો . છતાં કેમ આમ બોલો છો ? 
  
 દર્દી : હું કુતરાની જેમ આખી રાત મારા કામના ઢસરડાને યાદ કરીને જાગું છું . 
 ઘોડાની જેમ સવારે વહેલો ઉઠી જાઉં છું . 
 હરણની જેમ જોબ પર જવા દોડું છું . 
 આખો દીવસ ગધેડાની જેમ કામ કરું છું . 
 વરસના બારે મહીના ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફર્યા કરું છું . 
 મારા બોસની આગળ પુંછડી પટપટાવું છું . 
 મારા બાળકોની સામે વાંદરાની જેમ નાચું છું . 
 મારી બૈરી આગળ સસલા જેવો નરમ ઘેંશ થઇ જાઉં છું . 
  
 ડોક્ટર : અરે ! તમે અમેરીકામાં કામ કરો છો ? 
 
 દર્દી: હા જ તો વળી . 
  
 ડોક્ટર : આ પહેલેથી કહેવું જોઇએને ? ચાલો કહો , તમારે શી તકલીફ છે ? મારા સીવાય બીજું કોઇ તમારી સારવાર કરી નહીં શકે ..

coutesy e-mail: Dr.Naishadh

Advertisements

નવેમ્બર 27, 2009 - Posted by | વાચકને ગમતું

7 ટિપ્પણીઓ »

 1. ચાલો હસવનું ચાલુ રાખો.

  હું માણસની જેમ વાંચુ છું

  બાળકની જેમ વાંચીને હસુ છું.

  સ્ત્રીની જેમ બીજાને કહી સંભળાવું છું.

  પ્રશંશકની જેમ પ્રશંશા કરું છું .

  ટિપ્પણી by pravina | નવેમ્બર 30, 2009

 2. “ચાલો હસવનું ચાલુ રાખો.”મને પશુ થતાં વાર નથી લાગતી,એક ડગલું અમેરિકામા ભરું ત્યાંતો તમે હસવાનુ ભુલી ગયા!!કોણ બનાવશે મને પાશુ?
  …જવાદો બહુ લમણાકુટ છે પશુ બનવામાં ય ડો.
  મરેતો વિશ્વદિપભાઈનો અભાર માનવો કે આવું શોધી લાવ્યા.

  ટિપ્પણી by himanshupatel555 | ડિસેમ્બર 3, 2009

 3. ben:tame maro chanio bagadi nakhyo.
  darji:tame ubha ubha karavo to avu j thay ne.

  ટિપ્પણી by parth | ઓગસ્ટ 9, 2010

 4. gujrati

  ટિપ્પણી by kanti | નવેમ્બર 11, 2010

 5. mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm

  ટિપ્પણી by manisha | જૂન 3, 2011

 6. તમારા જોક્સ વાંચીને આનંદ થયો.

  ટિપ્પણી by Mahendra | જુલાઇ 21, 2011

 7. khub saras

  ટિપ્પણી by viral | જાન્યુઆરી 26, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s