"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આવું કેમ થાય છે?

21061

  (છેલ્લા બે વીકમાં  ત્રણથી ચાર વખત ફ્યુનરલમાં જવાનું થયું..કોઈ સ્વજન, કોઈ મિત્ર ખોયો.દુ:ખ થાય છે.બસ આવું કેમ થાય છે? એ વિચારોમાં આ કાવ્ય સરી પડ્યું)

રોજ રોજ ફ્યુનરલમાં જવાનું થાય છે,
આવું કેમ થાય છે?

એક પછી એક સ્વજન સ્વધામ જાય છે,
આવું કેમ થાય છે?

ઊંમર કેવી આવી,મિત્રો ઓછા થાય છે,
આવું કેમ થાય છે?

વર્ષો વિતાવ્યા સાથ, સાથી ઓછા થાય છે,
આવું કેમ થાય છે?

બાગમાં ગાતી’તી કોયલ,ત્યાં કાગડાઓ જાય છે,
આવું કેમ થાય છે?

કેવી તે સાંજ આવી!સૂરજ રિસાતો જાય છે,
આવું કેમ થાય છે?

આજ-કાલ કેમ ફ્યુનરલમાં જવાનું થાય છે!
આવું કેમ થાય છે?

Advertisements

નવેમ્બર 8, 2009 - Posted by | સ્વરચિત રચના

4 ટિપ્પણીઓ »

 1. This is the law of nature. There is no answer for that.
  We all have to go in the same direction sooner or later.

  ટિપ્પણી by pravinash1 | નવેમ્બર 10, 2009

 2. આ જ તો જીવન છે.

  ટિપ્પણી by Rajani Tank | નવેમ્બર 12, 2009

 3. thrilled to meet you in person after reading all your works..

  ટિપ્પણી by Bhoumik | નવેમ્બર 17, 2009

 4. સુંદર પ્રતિભાવ બદલ આપનો આભાર..
  “ફૂલવાડી”ની મહેંક આપ જેવા વાચકથી મહેંકે છે..

  વિશ્વદીપ

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | નવેમ્બર 17, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s