"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બરફ:મૉનો ઈમેજ

3107476397_3f27b7988e 

Ice sculpture of child:

*******************************

૧, બરફ્
    જાણે કે
    જામી ગયેલું ચોમાસું!
   કે પછી
    કોઈનું થીજી ગયેલું આસું?

૨, બરફ
   થોડી રાહ જુઓ તો
   પીગળે પણ ખરો!
  પરંતુ
   આ પથ્થર ?

૩,બરફ
   એ તો છે
   પાણીની વધી ગયેલી ઉંમર!
  જાણે એને આવી ગયાં ધોળા
   અને સમગ્ર શરીર પર
   છવાઈ ગઈ સફેદી!!

-સુધીર પટેલ
સૌજન્ય: ઉદ્દેશ

ઓક્ટોબર 1, 2009 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

 1. Sudhirbhai,
  barafni kavita gami.aabhar Vishvdeepbhai.

  Sapana

  ટિપ્પણી by sapana | ઓક્ટોબર 1, 2009

 2. Thank you, Vishwadeepbhai, for the posting.
  Sudhir Patel.

  ટિપ્પણી by sudhir patel | ઓક્ટોબર 15, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: