જીવલેણ દર્દ છે
જીવલેણ દર્દ છે,જીવ લઈ જશે, એનો સ્વભાવ છે,
દવા-દારૂ સાથે કરી લીધી દોસ્તી, એનો સ્વભાવ છે,
મૃત્યુ સાથે મળી કરે કેવી મજાક! એનો સ્વભાવ છે,
ભૂવો ભાગ્યો,વૈદ્ય થાક્યો મૂળવાટી ,એનો સ્વભાવ છે.
સગા-સંબંધી સૌ સેવા કરી થાક્યા,એનો સ્વભાવ છે,
આતમ અંદર બળી બળી થાક્યો! એનો સ્વભાવ છે.
ગળી ગળી શરીર થયું હાડ-પિંજર,એનો સ્વભાવ છે,
આંખમાં આંસુ, કશું કહી ના શકે, એનો સ્વભાવ છે.
આ દર્દ આવી કરી છે મરણ પથારી,એનો સ્વભાવ છે,
મરસે પણ સાથ સાથ સંગાથ દઈ,એનો સ્વભાવ છે.
સરસ રચના.
આ દર્દ આવી કરી છે મરણ પથારી,એનો સ્વભાવ છે,
મરસે પણ સાથ સાથ સંગાથ દઈ,એનો સ્વભાવ છે.
ખરી વાત ભાઈ ! સ્વભાવની વાત સ્વીકારવી જ પડે.
sav sachi vat Vishvadeepbhai.
આ દર્દ આવી કરી છે મરણ પથારી,એનો સ્વભાવ છે,
મરસે પણ સાથ સાથ સંગાથ દઈ,એનો સ્વભાવ છે.
Sapana
wah…kharekhar vakhanava layak rachana che
સગા-સંબંધી સૌ સેવા કરી થાક્યા,એનો સ્વભાવ છે,
આતમ અંદર બળી બળી થાક્યો!
very nice poem.
….આંખમાં આંસુ, કશું કહી ના શકે, એનો સ્વભાવ છે.
manasni vibhajit avastha ane chetarpindi aathi vadhaare saari rite pragat kari shakay ?
saras abhivyakti.
* સ્વભાવ લાકડે જાય એવુ કહેવાય છે.આપણે એવું ન થાય એવી આશા, ખરૂ?
જો કે તમારે સ્વભાવની જડતાની ચિંતા કરવાની નથી.
આવતા ઘણાં વર્ષો લખતા રહો અને રેખાબેન સાંભળતા રહે તેવી શુભેચ્છા.
* ભાવનગર માટેની લાગણી દેખાય છે.
સરયૂ