"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આવું છે ભાઈ,મારું ભાવનગર ગામ.

bhavnagar_ganga-chatri

સ્થળ:ગંગા જળીયો-તળાવને કિનારે,ભાવનગર

***********************************

તીખા બટેટાઓ,ભૂંગળા,ને ભજિયા,
હીરાને હોંકારે ભાણાંઓ તજિયા.

ગાયોએ ગાંડાને ગાંઠિયો ખવરાવ્યો;
લીંબુની સોડાનો પ્યાલો પધરાવ્યો.

આખી ગંડેરિયું ને પાંત્રિશિયા માવા,
મોટી મોટી દેરિયું ને મોંઘેરા બાવા.

રૂડા ગધેડિયામાં બેટ-દડો રમતા,
દિવસે તો ઠીક ભાઈ,રાતે ય ન ખમતા.

બરકો,તો હોંકારો દેશે આખું ગામ,
બરકો,તો તનમનથી આવીશું કામ;
આવું છે ભાઈ,મારું ભાવનગર ગામ.

-ડૉ.ફિરદૌસ દેખૈયા , નાઝિર દેખેયાના દીકરા છે..ભાવનગમાં રહે છે અને ગળે પણ સરસ્વતિ વસી છે અને વાયોલીન પણ સરસ વાગાડે છે..વ્યસાયે ડોકટર છે..

Advertisements

સપ્ટેમ્બર 24, 2009 - Posted by | ગમતી ગઝલ

13 ટિપ્પણીઓ »

  1. ભાવનગરની યાદ તાજા કરી દીધી દોસ્ત.

    ટિપ્પણી by jaywantpandya | સપ્ટેમ્બર 24, 2009

  2. સોરી દોસ્ત નહીં તમે તો વડીલ છો તેવું પરિચય જોતા લાગ્યું પણ જો ઉંમરબાધ ન હોય તો ફરી દોસ્ત કહેવાની અસભ્યતા આચરી લઉં છું.

    ટિપ્પણી by jaywantpandya | સપ્ટેમ્બર 24, 2009

  3. nice colloquial landscape, every language needs it, to keep
    culture and diction fresh.Good job.

    ટિપ્પણી by himanshupatel555 | સપ્ટેમ્બર 25, 2009

  4. This is the photograph of Ganga-deri. Thanks to put on blog.

    ટિપ્પણી by atuljaniagantuk | સપ્ટેમ્બર 25, 2009

  5. THANKS FOR COMPLIMENTS….BY THE WAY I M 33 YRS OLD AND WOULD LIKE TO BE CALLED ‘DOST’ RATHER THAN ‘KAKA’

    ટિપ્પણી by Dr.Firdosh Dekhaiya | સપ્ટેમ્બર 25, 2009

  6. BY THE WAY..THERE WAS A HUMOUROUS PROGRAMME IN BHAVNAGAR JUST 20 DAYS BACK(SMILE FLU) OF CHIKA KHARSANI,VINAY DAVE,TARUN KATBAMNA,AND HARDWAR GOSWAMI AND THEY NEEDED SOMETHING WRITTEN ON BHAVNAGAR .I FOUND NOTHING THAT ELABORATES TYPICAL FORM OF BHAVNAGAR AND THEN TRIED TO WRITE THIS POEM…HARDWAR RECITED THIS ON STAGE AND GOT A GOOD RESPONSE.

    ટિપ્પણી by Dr.Firdosh Dekhaiya | સપ્ટેમ્બર 25, 2009

  7. ભાવનગરમાં ગાંડાઓ બહુ. સાચું ને?

    ટિપ્પણી by Kartik Mistry | સપ્ટેમ્બર 25, 2009

  8. હા,વાત સાચી;પણ બધા જ ઇમ્પોર્ટેડ છે.એવું છે ને કે છેલ્લું સ્ટેશન હોવાને લીધે આખા ગુજરાતમાંથી ગાંડાઓ ટ્રેનોના છેલ્લા ડબ્બાઓમાં ભરીને અહીં ઉતારવામાં આવતા હતા.(આ બિલકુલ સાચી વાત છે.કન્ફર્મ કરવા માટે ગમે તેને પૂછવાની છૂટ છે.)ભાવનગરમાં એક પણ ગાંડો લોકલ નથી.

    ટિપ્પણી by Dr.Firdosh Dekhaiya | સપ્ટેમ્બર 26, 2009

  9. આભાર વિશ્વદીપભાઈ,

    ભાવનગરની યાદ તાજી થૈ ગઈ.

    સપના

    ટિપ્પણી by sapana | સપ્ટેમ્બર 26, 2009

  10. kharekhar bhavanagarma atyare hoy avu feel thay chhe.

    ટિપ્પણી by Rekha | સપ્ટેમ્બર 30, 2009

  11. bhai navi post ni jan mane e mail thi karsho to gamshe

    ટિપ્પણી by tarun katbamna | ઓક્ટોબર 6, 2009

  12. Very nice Gazal on our city Bhavanagar! It refreshes my old memories with Bhavanagar! Thanks.
    Sudhir Patel.

    ટિપ્પણી by sudhir patel | ઓક્ટોબર 15, 2009

  13. very nice !
    kharekhar aama bhavnagar ni feeling ave che?

    ટિપ્પણી by Rahul Limbani | ઓગસ્ટ 17, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s