"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હજારો સૂર્યની આંખો અંજાય જશે!

what-makes-us-human_1

માનવજાતનો શું ભરોસો?
આ વામન-વાનર જાત
ક્યારે ક્રુર બની..
સકળ સૃષ્ટિને સળગાવી દે.
પછી..એની રાખ..
અખિલ બહ્માંડમાં ઉડ્યા કરશે!
હજારો સૂર્યની આંખો અંજાય જશે!

સપ્ટેમ્બર 18, 2009 - Posted by | સ્વરચિત રચના

1 ટીકા »

 1. ખુબ જ સરસ ,મને ખુબ જ ગમ્યુ….

  મારી જ એક રચના અહી કહીસ

  ક્યાક થાઈ છે અતિવૃષ્ટી ,તો ક્યાંક અનાવૃષ્ટી,
  અરે મનવા ! તુ ક્યા લઈ જાઈ છે આ સૃષ્ટી ?

  જાગ મનવા નહીતર હવે કુદરત જાગી રહી છે;

  ક્યાંક વળી ધરાને ધ્રૂજાવતો ધરતીનો આક્રોશ ,
  તો ક્યાંક,તે પણ જોયો હશે ને ? સમુદ્રનો આક્રોશ,

  જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

  ક્યાંક વળી જંગલોમા ભભુકતો અગ્નિ નો તાંડવ,
  તો ક્યાંક ! જ્વાળામુખી ના લાવારસનો તાંડવ,

  જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

  ચાલો ભાઈ તૈયાર થઈ ગયો વિનાશનો સામન,
  અણુપરમાણુ લઈને આવ્યો મનુષ્ય સામસામે,

  જાગ મનવા, નહીતર હવે કુદરત જગી રહી છે;

  -રાજની ટાંક[૧૮-૦૯-૨૦૦૯]

  [બચાવો કુદરતી સંપતિ]

  ટિપ્પણી by રાજની ટાંક {કુદરત પ્રેમી} | સપ્ટેમ્બર 19, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: