"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

૯/૧૧..યાદ છે…

 Blog_911_Statue_Liberty

તારીખ યાદ છે,
      મહિનો યાદ છે,
બે-હજાર એકનું વરસ યાદ છે.

પીઠ પાછળ કરેલો ઘા યાદ છે,
    નિર્દોષ ઘવાયા યાદ છે,
હજારોની હત્યા! યાદ છે.
આઠ આઠ વરસ વીતી ગયા,
 હૈયામાં કંડારેલી  સૌની યાદ છે,
હતો કેવો ગમગીન દિવસ યાદ છે!

*****************************
પરમાત્મા

કોઈની અભાગી મા કે બાપ,
કે વ્હાલસોય દીકરી કે દીકરો,
પતિ કે પત્નિ! કોઈ લાડલી બેન કે ભાઈ,
સૌ કોઈ આવ્યા છે તારે આંગણે,
સદગત આત્માને,
દીધો છે આસરો,
બક્ષી છે પરમશાંતી,
આજ એમની યાદ આવે સૌને..
તું દયાળુ છે,
હિમંત આપજે સૌને,
આ અમેરિકા છે,
વિશ્વના ભાત,ભાતના
લોકો વસે છે અહીં,
સૌને શાંતી,
ભાઈ-ચારાની ભાવના,
એક-મેક મળી સાથે રહે,
એવી ભાવના
આપજે સૌને…

સપ્ટેમ્બર 11, 2009 - Posted by | સ્વરચિત રચના

3 ટિપ્પણીઓ »

 1. Yes, I remember that Horrible Day.

  ટિપ્પણી by pravinash1 | સપ્ટેમ્બર 11, 2009

 2. 09/11/2001 we remember and we won’t forget
  If you see something, say something to prevent
  This is a country of immigrants, come & enjoy
  Enjoy the freedom, grab opportunity you get!

  ટિપ્પણી by jagadishchristian | સપ્ટેમ્બર 12, 2009

 3. now it is part of our Americanised life style ! isn’t it?
  to remember is to bring back the forgotten and each human being is a museum(museum of memory).could we move on !!!

  vishwadeepbhai please visit me @
  http://himanshupatel555.wordpress.com
  i will call you
  vijaybhai is a good help @ houston,TX
  thank u hp

  ટિપ્પણી by himanshupatel555 | સપ્ટેમ્બર 13, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: