"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પિંજરે કે પંછી..

frieseke-the-bird-cage-new-britain-

સાંકડા પિંજરામાં
પંખીની રોષભરી ચાલ.
ભાગ્યે જ દેખાય એને
આક્રોશના સળિયાની બહાર
પાંખો કપાયેલી
ને પગ તો બંધાયેલા
એથી તો પોતે ગળુ ખોલી ખોલી ગાય
**************************
But a bird that stalks
down his narrow cage
can seldom see through
his bars of cage
his wings are clipped and
his feet are tied
so he opens his throat to sing..

-Maya Angelou
(In her poem”I know why the caged bird sing”)
(સૌજન્ય: ઉદ્દેશ)

Advertisements

સપ્ટેમ્બર 1, 2009 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

  1. Pankhina dilni vaat saras shabdoma.
    Sapana

    ટિપ્પણી by sapana | સપ્ટેમ્બર 2, 2009

  2. ખુબ જ સરસ..

    હે પંખી ! જેણે પણ તારી કથા લખી હશે,,આંશુમા કલમ ડુબાળીને લખી હશે..

    ટિપ્પણી by રાજની ટાંક {કુદરત પ્રેમી} | સપ્ટેમ્બર 19, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s