"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પિંજરે કે પંછી..

frieseke-the-bird-cage-new-britain-

સાંકડા પિંજરામાં
પંખીની રોષભરી ચાલ.
ભાગ્યે જ દેખાય એને
આક્રોશના સળિયાની બહાર
પાંખો કપાયેલી
ને પગ તો બંધાયેલા
એથી તો પોતે ગળુ ખોલી ખોલી ગાય
**************************
But a bird that stalks
down his narrow cage
can seldom see through
his bars of cage
his wings are clipped and
his feet are tied
so he opens his throat to sing..

-Maya Angelou
(In her poem”I know why the caged bird sing”)
(સૌજન્ય: ઉદ્દેશ)

સપ્ટેમ્બર 1, 2009 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: