ઓગ્ષ્ટ-૦૯, “કુમાર” મેગેઝીનમાં-“ગ્રીનકાર્ડ”
ઓગસ્ટ 19, 2009 - Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા, લઘુકથા
5 ટિપ્પણીઓ »
Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
“મને વાંધો નથી વ્હાલા હૃદયમાં ઘર કરી બેસો,
તમારો દેશ છે આખો ભલે ને સર કરી બેસો.”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(“સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.
CLUSTSMAP
Top Posts
-
તાજેતરની પોસ્ટ્સ
તાજેતરની ટિપ્પણીઓ
કાજલ શાહ પર ગ્રામ્યમાતા-કલાપી Dr Induben Shah પર આખરી ચીસ !! sepmkauoy પર ફેંકીએ-ભગવતીકુમાર શર્મા વિશ્વદીપ બારડ પર શક્ય છે. નીરજ મહેતા પર શક્ય છે. વિશ્વદીપ બારડ પર એક ગઝલ- પારુલ મહેતા રામદત્ત પર એક ગઝલ- પારુલ મહેતા Raksha Patel પર આખરી ચીસ !! SARYU PARIKH પર આખરી ચીસ !! dolatvala પર આખરી ચીસ !! mayuri25 પર “જિંદગીને જીવતા શીખીએ… Ashok Thakor પર જે વિચારો તે સુ-વિચારજો..… હરીશ દવે પર વહાલનું વાવેતર! Haresh Maheshwari પર ગર્ભિત રહસ્ય…! dhufari પર તમે આવ્યા તો ખરા !… Blog Stats
- 383,211 hits
શ્રેણીઓ
સંગ્રહ
પૃષ્ઠો
Disclaimer
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.PHOOLWADI
- Add new tag
geo counter
Top Rated
Blogroll
- (1)ગુજરાતી ગીતો..૨૪ કલાક.. 0
- (10)ગુજરાતી ભજન 0
- (12) “કલાગુરુ શ્રી.રવિશંકર રાવળની ચિત્રસૃષ્ટી” 0
- (2)ગુજરાતી સાહિત્ય સરીતા 0
- (4)મન માનસ અને મનન 0
- (5)યુ.એસ.એ. મેળા……. 0
- (7)વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો 0
- (8)ગુજરાતીમાં લખો 0
- (9) હિન્દી પિકચર નિહાળો. ફ્રી.. 0
- 10 શબ્દોને પાલવડે 0
- 14, આપના બાળકોને ગુજરાતી શીખવાડો. 0
- WordPress.com 0
- WordPress.com Blog 0
- WordPress.org 0
Hearty Congrats uncle… great story… કહાનીમેં ટ્વીસ્ટ પણ જામ્યો હોં !
Congratulation for your achievement.Story is very touchy.You deserve to reorganized.
Sapana .
“Very touchy story Viswadeepbhai.
( Kumar, Aug. 2009 ) Congratulations. My friend used own Dunkin’ Donuts, he hired one Pakistani guy, was illegal, my friend helped him lending $5000.00 to help get Green card because he was away from his family, he disappeared as soon as he rec’d money, after few days his brother called giving sad news that his brother got killed in car accident and will return money to my friend what he owed. My friend told, there no need to return money.., just make sure, you guys don’t do to other people what you did to me.
LAGANN and GREEN CARD both ae v good mainly understanding very important.
Its not like before.
congrats… uncle !!