"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક દિ એવો જરૂર આવશે.!

violence

“The latest research by the underground women’s rights organisation the Revolutionary Association of the Women of Afghanistan (RAWA) reveals that as many as 25,000 Afghan women worked as prostitutes in 2001 – 5,000 of those were in Kabul alone – with stark predictions that the number will rise as women and girls resort to selling themselves to escape poverty.”

South China Morning Post, April 9, 2006

એક દિ એવો આવશે..એ જાગશે.. દુનિયા બદલશે.. વિશ્વરાજ કરશે..એક દિ એવો આવશે..

*************************************************************
 પુરુષના
બાહુંપાશમાં ફસાઈ
યુગોથી આ નારી.

ભીંસાતી,ઢ્સડાતી
જુગઠુ રમતા..દાવમાં મૂકાતી
વેંસ્યા કરી બઝારમાં વેચાતી
વળી ગુલામી કરતી,
ચુસાતી…
હડસાયેલી..હડધૂત થાતી
પુરૂષનું
જાણે એ એક રમકડું!

જાગ નારી તું જાગ!
યુગોબાદ પણ તું જાગ
જરૂર જાગશે
યુગ પલટાશે, બદલાશે..
નારાયણી બની વિશ્વ પલટાવશે
એક નવો નારીયુગ..
એક નવી પ્રભાત..એક નવો સૂરજ
એક નવી દુનિયા..
ને પછી
વંદન કરશે નર નમી તને!
એક દિ એવો જરૂર આવશે.!

ઓગસ્ટ 17, 2009 - Posted by | સ્વરચિત રચના

4 ટિપ્પણીઓ »

  1. વંદન કરશે નર નમી તને!
    એક દિ એવો જરૂર આવશે.!
    vahhhhhh
    saras
    Nishit Joshi

    ટિપ્પણી by nishitjoshi | ઓગસ્ટ 17, 2009

  2. so much good

    ટિપ્પણી by vivektank | ઓગસ્ટ 18, 2009

  3. આજની નારી અબળા નથી
    તે તો છે બહુબળા

    ટિપ્પણી by vijayshah | ઓગસ્ટ 18, 2009

  4. ‘YES’ That day is not far.
    When Nari will become Ranchandi and NarayanI.
    It is a wake up call for NARI JAGAT

    ટિપ્પણી by pravinash1 | ઓગસ્ટ 18, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: