"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

Happy Independence Day..તારા ચરણમાં…

            indian-independence-day-graphics6

મારા વ્હાલમાં વતન વણાયા  કરે,
રોજ રોજ તારી યાદ આવ્યા    કરે.

મા તારી ગૌદ કેટલી હુંફાળી હતી!
સ્વપ્નમાં મા-ભારતી     આવ્યા  કરે.

ભલે પરદેશમાં વસ્યા બાળ તારા,
લોહી એનું તારા-કાજ ઉકળ્યા કરે
.

ત્રણ,     ત્રણ     સાગર    ચરણ    ચુમે,
કન્યાકુમારી     જ્યાં  કિલ્લોલ     કરે.

અંતકાળે બસ રહું તારા ચરણમાં,
મન મારું રોજ  રોજ     ઝંખ્યા  કરે.

ઓગસ્ટ 15, 2009 - Posted by | સ્વરચિત રચના

3 ટિપ્પણીઓ »

 1. અંતકાળે બસ રહું તારા ચરણમાં,
  મન મારું રોજ રોજ ઝંખ્યા કરે.
  Wah khub saras bhavnaa.Happy independent day!
  Sapana

  ટિપ્પણી by sapana | ઓગસ્ટ 15, 2009

 2. અંતકાળે બસ રહું તારા ચરણમાં,
  મન મારું રોજ રોજ ઝંખ્યા કરે.

  very nice. Happy Independent Day.

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 15, 2009

 3. “Janmbhumi” is very difficult to forget.
  15th Aug. is the day we will cherish the memories for the rest of our life.
  You said it very nicely.
  Happy Independence Day

  ટિપ્પણી by pravinash1 | ઓગસ્ટ 16, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: