"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મંદીર જો ખુલે તો..

sutra1oq8

મંદીર જો ખુલે તો,
કહી દઉ ભગવનને
એક ચીસ પાડીને,
નીકળ બહાર ભક્તોની ભીંડમાંથી,

શું જરુર છે તારે,
હીરા-મોતી, માણેકથી જડીત,
મોઘા માયલા મૃગટની?

આખો દેહ ઢાંકી  બેઠો છે ,
સોના-ચાંદીના વાઘા પહેરી,
બહાર નીકળ..ન કર નખરા આવા!

મહેલમાં પોઢી આરામથી ઊંઘે,
ભક્તો કરે મજાની સેવા!
મળે મેવા,છોડીદે આ દેખાવ આજ.

કર્મભુમીનો દેશ છે,કર્મ કર,
“NO FREE LUNCH HERE”
Only temple! have a free lunch there !!

 

 “હું પણ નજરકેદ છું..શું કરું?
કોઈ ના છોડાવે મને..શું કરું?
હવે તો પથ્થર બની ગયો છું.શું કરું?

જૂન 6, 2009 - Posted by | સ્વરચિત રચના

1 ટીકા »

 1. કર્મભુમીનો દેશ છે,કર્મ કર,
  “NO FREE LUNCH HERE”

  ઘણી જ વેધક રચના

  મને ખુબ જ ગમી

  http://www.aagaman.wordpress.com
  Mayur

  ટિપ્પણી by aagaman | જૂન 10, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: