"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શું કરું?

0,0,215,18941,407,620,cfbb4a49

ખૂબ  લંબાતી  જતી  મારી  ક્ષણોને      શું કરું?
ઘાતકી, કાતિલ થતી સાચી ક્ષણોને  શું કરું?

શું  કરું  તારી  ગલીને?       શું  કરું     શહેરને?
આ છબીમાં લાગતી તાજી ક્ષણોને    શું કરું?

આમ પાછળ જોઈ મેં પથ્થર બનાવી છે તને,
એ પછી  હિસ્સે        રહી  બાકી   ક્ષણોને  શું કરું?
એક-બે અપરાધની તો કોઈ પણ આપે ક્ષમા
તેં મને આપેલ અપરાધી  ક્ષણોને       શું કરું?

એક માણસ કેમનો ‘ઈર્શાદ’   પડછાયો થયો?
સૂર્યને   પૂછો  નહીં   કાળી       ક્ષણોને  શું કરું?

-ચિનુ  મોદી

મે 26, 2009 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

 1. Chinu Modini aa ghazal mane ghaNi gami.Thanks Vishwadeepbhai.

  ખૂબ લંબાતી જતી મારી ક્ષણોને શું કરું?
  ઘાતકી, કાતિલ થતી સાચી ક્ષણોને શું કરું?
  Sapana

  ટિપ્પણી by sapana | મે 26, 2009

 2. ….મજા આવી….

  very nice.

  ટિપ્પણી by rekha | મે 29, 2009

 3. એક માણસ કેમનો ‘ઈર્શાદ’ પડછાયો થયો?
  સૂર્યને પૂછો નહીં કાળી ક્ષણોને શું કરું?

  – સુંદર ગઝલ,….. મજા આવી..

  ટિપ્પણી by વિવેક ટેલર | જૂન 1, 2009

 4. sunder gazal

  ટિપ્પણી by BHARAT SUCHAK | જૂન 4, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: