"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મન..

lovehnr2
મારતું,તારતું,રજળતું ,ભાન-શાન ભુલાવતું મન,
હરતું ,ફરતું,ચરતું,    માયા-જાળમાં ફસાવતું મન.

માન-પાન ભુલાવતું,સારા સંસારને ઠગાવતું મન,
શાંતી-ક્રાંતી લાવતું,    જીવ-શીવને મેળાવતું મન.

સાધુ યા સંત,સજજ્નને સાણસામાં ફસાવતું મન,
ઝેર યા અમરત,દેવોને       દાનવને લડાવતું મન.

વેર કરે, ઝેર કરે,મંગળ-અમંગળને બજાવતું મન,
લડે છે, ઝગડે છે,રાત્રીના ઉજાગરા કરાવતું મન.

મારતું ને જીવાડતું,માયા-ઝાળમાં વિટળાતું મન;
ઠારતું હારતું, અનોખા        બંધોનોમાં જકડતું મન.

સ્વર્ગ છે,નર્ક છે,સિક્કાની બે બાજું નું નામ છે મન,
દીપ છે,રેખાછે,     સુખી સંસારને સમજે સાચુ મન!

Advertisements

મે 21, 2009 - Posted by | સ્વરચિત રચના

6 ટિપ્પણીઓ »

  1. Very nice Ghazal.

    વેર કરે, ઝેર કરે,મંગળ-અમંગળને બજાવતું મન,
    લડે છે, ઝગડે છે,રાત્રીના ઉજાગરા કરાવતું મન.manni vaat saras shabdoma kahi che.
    Sapana

    ટિપ્પણી by sapana | મે 21, 2009

  2. સ્વર્ગ છે,નર્ક છે,સિક્કાની બે બાજું નું નામ છે મન,
    દીપ છે,રેખાછે, સુખી સંસારને સમજે સાચુ મન!

    very nice…..

    ટિપ્પણી by rekha | મે 21, 2009

  3. vah! shayar mahoday zalakyaa…

    ટિપ્પણી by vijayshah | મે 22, 2009

  4. સિક્કાની બે બાજું નું નામ છે મન

    સાચી વાત. મનનીય મુક્ત અભિવ્યક્તિ.

    ટિપ્પણી by પંચમ શુક્લ | મે 22, 2009

  5. સુંદર અભિવ્યક્તિ…

    ટિપ્પણી by વિવેક ટેલર | જૂન 1, 2009

  6. વેર કરે, ઝેર કરે,મંગળ-અમંગળને બજાવતું મન,
    bahu sunder vat kahi che

    ટિપ્પણી by BHARAT SUCHAK | જૂન 4, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s