"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આવી સરિતા!

six_tama_rivers_1835_06
પહાડી પિતાની વિદાય લઈ,
એ તો નિસરી નર્મળ જળભરી,
નાચતી-કુદતી હરખતી
ધરતી ખોળો ખુંદતી સરિતા.

હર્ષઘેલી,હરણફાળ ભરતી,
વન-વન ઘુમતી,
ગોરીની ગાગર છલકાવતી
ગામ પાદરે વહીજતી સરિતા.

સુંદર-શોહામણી ,
કન્યા-કુંવારી, લાગતી લોભામણી,
જોબન છલકાવતી,
મધુરા સ્વપ્ન શણગારતી સરિતા.

આવી ઊભી અર્ચ દઈ,
હળી મળી , ભળી ગઈ,
ખારી,ખારી બની ગઈ..
ના કોઈ ફરિયાદ! આવી સરિતા!

મે 19, 2009 - Posted by | સ્વરચિત રચના

6 ટિપ્પણીઓ »

 1. સુંદર રચના…

  ટિપ્પણી by વિવેક ટેલર | મે 19, 2009

 2. નદીની માફક જ વહેતું કાવ્ય ગમ્યું.

  ટિપ્પણી by ધારા | મે 19, 2009

 3. આવી ઊભી અર્ચ દઈ,
  હળી મળી , ભળી ગઈ,
  ખારી,ખારી બની ગઈ..
  ના કોઈ ફરિયાદ! આવી સરિતા!

  saras..rachanaa

  ટિપ્પણી by vijayshah | મે 19, 2009

 4. sundar…!!

  ટિપ્પણી by deepak sharma | મે 20, 2009

 5. હર્ષઘેલી,હરણફાળ ભરતી,
  વન-વન ઘુમતી,
  ગોરીની ગાગર છલકાવતી
  ગામ પાદરે વહીજતી સરિતા.

  સુંદર રચના…..

  ટિપ્પણી by rekha | મે 22, 2009

 6. સુંદર રચના

  ટિપ્પણી by BHARAT SUCHAK | મે 24, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: