"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મા-ભાષા ગુજરાતી

 image10
કેવી રીતે ગુજરાતી પર જાગે        ભીના ભાવ?
સાથે બેસી હજી વિચારો…વધુ ન ગોથાં   ખાવ!

‘બા’બોલ્યા’તા પહેલું-વહેલું દૂધિયું એ   ભાષામાં
હાલરડાં ને ગીત-કથા  વિસરાયાં  કઈ આશામાં?
કાગળ-ફોન ને ઈન્ટરનેટ પર ગુજરાતી છલકાવ.
                      કેવી રીતે…

બાવળ-લીમડાનું દાતણ ક્યાં છે? કૉલગેટ પાછળ ઘેલા..
છાશ    વિસારી, ચા   છે પ્યારી,    ગુટખા     કેરા     ચેલા !
ચીકી     ભૂલ્યાં,     ચ્યૂઈંગ ગમ   કાં? સહેજ તમે શરમાવ!
                          સાથે બેસી…

માતા કરતાં માસી વહાલી, અંગ્રેજી કામણગારી !
મા-ભાષા  છેક    હડસેલાઈ..   કેવી દુનિયાદારી !
કયારેક   તો    ભૈ   ગુજરાતીમાં મન મૂકી હરખાવ!
                      કેવી રીતે…

-બકુલેશ દેસાઈ

મે 15, 2009 - Posted by | મને ગમતી કવિતા

1 ટીકા »

 1. માતા કરતાં માસી વહાલી, અંગ્રેજી કામણગારી !
  મા-ભાષા છેક હડસેલાઈ.. કેવી દુનિયાદારી !
  કયારેક તો ભૈ ગુજરાતીમાં મન મૂકી હરખાવ!

  કેવી રીતે…

  ખરેખર સાવ સાચી વાત કરેલ છે.

  ટિપ્પણી by rekha | મે 15, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: