"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રાર્થના

 
indian_women_handmade_paintings_

 

 

 

 

 

 

 

 

 

 

 

મહાપુરુષો મરે છે
ત્યારે
ઠેકઠેકાણેનાં આરસપહાણના પથ્થર
જાગી જાય છે
અને ચોકમાં શિલ્પમાં
તેમના આત્માને ચણીને
તેમને મારે છે,
ફરી એક વાર…કદાચ કાયમ માટે જ!
એટલે-
મહાપુરુષોને મરણ હોય છે
બે વાર
એ વાર  દુશ્મનો તરફથી
અને પછી ભક્તો તરફથી
આ આરસપહાણી મરણ તને ન મળો
એ મારી આ શુભદિને મનોમન પ્રાર્થના.

-અનુવાદ:ધ્વનિલ પારેખ(કુસુમાગ્રજ-મરાઠી કવિતા)

એપ્રિલ 9, 2009 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

 1. પ્રાથના ખરેખર સરસ છે.

  ટિપ્પણી by rekha | એપ્રિલ 10, 2009

 2. માટીનું શરીર આ
  માટીમાં મળ્યાં છતાં
  ચંદનનીં જેમ સુગંધ રેલાવે છે !
  લોક તેથી જ સમાધિ તેનીં બનાવે છે.
  માનતાઓ પુરી થાય ત્યાં
  દુવાઓ કબુલ થાય છે.
  લોક તેથી જ મજાર પર તેનિં
  મસ્તક આમ નમાવે છે !
  એ જ તો ફરક હોય છે દોસ્ત !
  પુતળામાં ને મુર્તિમાં
  એક મરેલાં ને મારી જાય છે
  ને એક આમ જ અમર થઈ જાય છે !

  ટિપ્પણી by PARESH | એપ્રિલ 21, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: