"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક હાસ્ય હઝલ

funny_toons_81 
તું  અમસ્તું     બોલાવાનું     બંધ કર,
સાવ   કાચું   કાપવાનું         બંધ કર.

પોલ    તારી   એક   દિ    ખુલ્લી થશે,
ચિઠ્ઠીઓ     તું     ફેંકવાનું       બંધ  કર!

કેટલી    વીશી      વટાવી   છે ,   હવે,
મંકી    માફક       ઠેકવાનું     બંધ કર.

પેટ   તારૂં   છે   જરા   એ   તો   સમજ,
તું     મફતનું     ખાવાનું       બંધ  કર.

બસ, પ્રદુષણમાં   વધારો      કર નહીં,
રાગડાઓ     તાણવાનું         બંધ   કર.

જૂથ   બંધી    હે કવિ!       શોભે    નહીં,
ટાંટીયાઓ          ખેચવાનું    બંધ   કર.

હાથમાં “આશિત” છે સરનામું ગલત,
ઘર  ન   મળશે, શોધવાનું     બંધ કર!

Advertisements

માર્ચ 31, 2009 - Posted by | ગમતી ગઝલ

8 ટિપ્પણીઓ »

 1. પેટ તારૂં છે જરા એ તો સમજ,
  તું મફતનું ખાવાનું બંધ કર.

  મને તો આ ગઝલ બહુ ગમી અને એનુ કાર્ટુન પણ સરસ છે.

  ટિપ્પણી by rekha | માર્ચ 31, 2009

 2. હાસ્ય દ્વારા માનવીય માનસમાં છુપાયેલા તથ્યોનું બહુંજ સરસ નીરૂપણ
  મને બહુંજ ગમી

  ટિપ્પણી by anayas | માર્ચ 31, 2009

 3. જૂથ બંધી હે કવિ! શોભે નહીં,
  ટાંટીયાઓ ખેચવાનું બંધ કર.
  very nice hazal of Ashit haidrabadi by Vishvadip.

  ટિપ્પણી by Dilip Gajjar | માર્ચ 31, 2009

 4. hy
  i m tapan dasani
  aa gazal bahu saras che
  mane bahu gami
  aavi gazal moklta rejo
  ane bane to mobile par msg karjo
  9924950090 aa mobile no che mara

  ટિપ્પણી by tapan | એપ્રિલ 1, 2009

 5. સરસ રચના … મજા આવી ગઈ
  શીર્ષક માં હઝલ શબ્દ હાસ્ય દર્શાવા માટે શું પુરતો નથી?

  ટિપ્પણી by 'ISHQ'PALANPURI | એપ્રિલ 2, 2009

 6. vah… tamari hazal… collection saras chhe.. congrets..

  ટિપ્પણી by readsetu | એપ્રિલ 7, 2009

 7. vah… tamari hazal… collection saras chhe.. congrets..

  Lata Hirani

  ટિપ્પણી by readsetu | એપ્રિલ 7, 2009

 8. ketli vishi vatvai have.monkey mafak kekwanu bandh kar
  best gazal.narendra kothari.

  ટિપ્પણી by narendra | એપ્રિલ 9, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s