"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માણસ-જયંત પાઠક

 sad_man

રમતાં  રમતાં  લડી  પડે  ભૈ,   માણસ છે;
હસતાં  હસતાં    રડી પડે  ભૈ,   માણસ છે.

પહાડથીયે   કઠ્ઠણ   મક્કમ        માણસ છે; 
દડદડ દડદડ દડી પડે ભૈ,      માણસ છે.

ચંદર ઉપર ચાલે ચપ ચપ     માણસ છે;
ને    બે ડગલે ખડી પડે  ભૈ,      માણસ છે.

સૂર્યવંશી   પ્રતાપ  એનો ,        માણસ છે;
ભરબપોરે  ઢળી પડે  ભૈ             માણસ છે.

પૂજવા ઝટ થયા  પાળિયા,      માણસ છે;
ટાણે  ખોટ્યું પડી, પડે ભૈ,          માણસ છે.

Advertisements

માર્ચ 26, 2009 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

  1. very nice kriti !

    ટિપ્પણી by P Shah | માર્ચ 27, 2009

  2. સુંદર કૃતિ…

    ટિપ્પણી by વિવેક ટેલર | માર્ચ 30, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s