"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પીળું પાંદડું-લઘુકથા

3243314000_b6c96dbdf9

ખેતરમાં મજૂરીએ ગયેલા  શામજી ડોસા જમીનમાં એક પછી  એક પછી એક એમ કોદાળીના ઘા કર્યે જાય છે. જેમ જેમ પુત્રની યાદ આવતી જાય છે તેમ તેમ કોદાળીના ઘા જમીનમાં ઊડે ને ઊડે ખૂંપતા જાય છે. પુત્ર આજે ડોસાને   રોજ કરતાં, કોણ જાણે કેમ, વધુ ને વધુ યાદ આવતો હતો. પર-દેશ ગયેલો પુત્ર પોતાને યાદ કરતો હશે કે કેમ? ત્યાં કેટલા વાગ્યા હશે?- ડોસાને એ વિચારે હાંફ ચડી ગયો. બાજુમાં જ ઊભેલા લીમડાના થડને ટેકે દઈ ડોસા થોડુંક બેસવા તો ગયા પણ ફસડાઈ પડ્યા. એટલામાં ઝાડ પરથી એક પીળું પાંદડું ખરીને નીચે પડ્યું…

-પીયુષ એમ ચાવડા

Advertisements

માર્ચ 24, 2009 - Posted by | ટુંકીવાર્તા

4 ટિપ્પણીઓ »

 1. jivan panthi vishesh shu Chhe..? paheli vatr aatli tunki varta vanchi…Pita putranu milan thai gayu…

  ટિપ્પણી by Dilip Gajjar | માર્ચ 24, 2009

 2. sunder.

  ટિપ્પણી by rekha | માર્ચ 26, 2009

 3. લધુકથા માણવાની મજા પડીં!

  ટિપ્પણી by વિજય ચલાદરી | જુલાઇ 13, 2012

 4. લઘુકથા માણવાની મજા પડીં!

  ટિપ્પણી by વિજય ચલાદરી | જુલાઇ 13, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s