"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રાહ જોઈને બેઠા?

krishna_3
રાહ જોઈને બેઠા?

અહલ્યાની જેમ
     પથ્થર બની?
    કે
ભોળી શબરી બની?

એવી ધીરજ  ક્યાં?
વરદાન ક્યાં?..

હવે આજે એવા રામ ક્યાં?

રીઝાવે ઘનશ્યામને,

એવી આજ રાધા ક્યાં?

Advertisements

માર્ચ 20, 2009 - Posted by | સ્વરચિત રચના

2 ટિપ્પણીઓ »

  1. Nice devine poem rah joine betha….enjoyed ! Vishvadeep..

    ટિપ્પણી by Dilip Gajjar | માર્ચ 21, 2009

  2. રાહ જોવામાં પણ એક મજા હોય છે….ખાસ કરીને પ્રિતમની રાહ જોવામાં….બહુ ગમી.

    ટિપ્પણી by rekha | માર્ચ 22, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s