"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-મનહર મોદી

25shakhi

હું  પડ્યો  સૂરજ  પડ્યો   ઘોડો  પડ્યો,
આભથી   અંધારનો   ઓળો     પડ્યો.

જે   દટાયો  તે    પછી   ઊભો   થયો,
ને પછી  નીકળી   જવાયું  તો  પડ્યો.

એ   બિચારો શું    કહે  પોતાના વિશે,
જે   અહીં    થોડો  ઊભો  થોડો  પડ્યો.

એક   દુનિયા    આંખ  ઓળંગે   નહીં,
તે   અમારે   શિર  ઘણો બોજો પડ્યો.

એ   હકીકત    છે અને   લાચાર   છું,
હું   સમયસર છું   છતાં  મોડો પડ્યો.

માર્ચ 11, 2009 - Posted by | ગમતી ગઝલ

2 ટિપ્પણીઓ »

  1. એ હકીકત છે અને લાચાર છું,
    હું સમયસર છું છતાં મોડો પડ્યો.

    very nice gazal.

    ટિપ્પણી by rekha | માર્ચ 11, 2009

  2. સુંદર ગઝલ…

    ટિપ્પણી by વિવેક ટેલર | માર્ચ 12, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s