"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આશીર્વાદ

 blessing

દીવો અગરબત્તી કરી
રામાયણ વાંચતી
બા,
રોજ સવારે પ્રાર્થના કરતી.
હે! કરુણાનિધિ !
તમારા વનવાસનો પડછાયો
કદી મારા દીકરા પર  ન પડે
સાચા હ્રદયથી
થયેલ પ્રાર્થના રામે સાંભળી!
નહીંતર આટલું લાંબુ જીવન
પરદેશમાં
હું કઈ રીતે જાવી શ્ક્યો હોત!

-પ્રીતમ લખલાણી

માર્ચ 9, 2009 - Posted by | મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

 1. Mother’s prayer was listen by God….I think human nature is demanding from God all the time.

  ટિપ્પણી by rekha | માર્ચ 11, 2009

 2. very touchy… ખરેખર તો પરદેશમાં વસવું એ એક પ્રકારે વનવાસ જ છે. પોતાની માતૃભૂમિથી અલગ રહેવું પડે એના જેવી કોઈ સજા નથી. માતાના હૃદયને, એની પ્રાર્થનાને રામના વનવાસ અને આપણા પરદેશના નિવાસને જોડતાં એક અનોખી ચમત્કૃતિ સર્જાય છે. બહુ ઓછા શબ્દોમાં સુંદર ભાવો રજૂ કરવાની આવડત કવિમાં છે. સુંદર.

  ટિપ્પણી by દક્ષેશ | માર્ચ 27, 2009

 3. pardesh ma rahi ne marubhumi thee alag rahevu
  e to ek jantip jevi saja bhgav va barabr chhe.

  ટિપ્પણી by Chandra | માર્ચ 28, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s