"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

લ્યો, આવજો ત્યારે !

fatherchild1a

પિતાની ઝૂંપડી મધ્યે પાંચપૂત્રો  વસી શકે,
પૂત્રોના પાંચ મ્હેલોમાં પિતા એક સમાય કે?

ચંપકલાલ વ્યાસ(૦૨-૦૯-૧૯૧૧)

******************

કાળા કરમનો કાળો મોહન,
         કાળું એનું નામ!
કાજલની વધુ કાળપ લાગે
               કરશે કેવાં કામ?
આજે મેશ ન આંજું, રામ!

-નિનુ મઝુમદાર

***************

લ્યો, આવજો ત્યારે,
અહીં થી અલ્વિદા..
તમારા સાથની સીમા અહી પૂરી થતી.
જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના-
તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના!

-રમેશ જાની (૧૪-૧૧-૧૯૨૫-૧૮-૦૩-૧૯૮૭)

Advertisements

માર્ચ 5, 2009 - Posted by | મને ગમતી કવિતા

1 ટીકા »

  1. પિતાની ઝૂંપડી મધ્યે પાંચપૂત્રો વસી શકે,
    પૂત્રોના પાંચ મ્હેલોમાં પિતા એક સમાય કે?

    ખરેખર જિંદગીની વાસ્તવિકતાની વાત કરેલ છે.

    ટિપ્પણી by rekha | માર્ચ 8, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s