"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-ચિનુ મોદી

butterfly

માત્ર ધુમ્મસ,માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી,
છું શિખરની ટોચ પર તો  કૈં જ  બોલાતું નથી.

રોજ  મારાં  નામ  જોગી ચિઠ્ઠી મોકલતાં તમે,
રોજ આંખો તાણતો,પણ કૈં  જ  વંચાતું  નથી.

રંગબેરંગી     બગીચો,    વૃક્ષ,   વેલી,   પાંદડાં,
કૈંક ખામી છે કે બુલબુલ એ છતા ગાતું નથી.

ખૂબ સગવડ છે છતાં પણ શું કરું આ સ્વર્ગને?
મારી  સાથેનું    અહીં  તો   કોઈ    દેખાતું નથી.

છેક     તળિયે હોય     માની ડૂબકી ઊડે   દીધી,
મન    છતાં ચાલાક     છે,’ઈર્શાદ’પકડાતું નથી.

Advertisements

માર્ચ 2, 2009 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. nice gazal

  i heard it from uncle only at cept campus

  and really enjoyed looot

  ટિપ્પણી by Pinki | માર્ચ 3, 2009

 2. સરસ ગઝલ છે. વાંચવાની ખુબ મજા આવી.

  ટિપ્પણી by rekha | માર્ચ 3, 2009

 3. વાહ…. મસ્ત ગઝલ… મજા આવી …

  ટિપ્પણી by વિવેક ટેલર | માર્ચ 6, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s