"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમેરિકાના બાળસાહિત્યકાર રાષ્ટ્ર્પતિ..બરાક ઓબામા

obamamos0202_468x365 

     બરાક ઓબામાએ નવો ઈતિહાસ રચ્યો છે. એક શ્યામવર્ણ પિતાના સંતાને વિરાટ રાષ્ટ્ર અમેરિકામા સર્વસત્તાધારી રાજકીય પદ મેળવ્યું છે.ઓબામાની આ પ્રગતિમાં એમનાં પુસ્તકોનો ફાળો મોટો છે. ૧૯૯૫માં એમનું પુસ્તક ‘ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર'(મારા પિતા તરફથી સાંપડેલ સ્વપ્ન) પ્રગટ થયું.ખૂબ વખણાયું.ઓબામાને એણે પ્રતિષ્ઠા અપાવી.સેનેટપદ અપાવ્યું.સમજદારોને લાગ્યું કે આ માણસ હજુ વધારે મોટો માણસ થવાનો છે. એટલે ૨૦૦૪માં એક પ્રકાશકે એમની સાથે ત્રણ વિશેષ પુસ્તકો માટે કોન્ટ્ર્કટ કર્યો.એમાંથી પ્રથમ પુસ્તક ‘ધી ઑડેસિટ ઓફ  હોપ'(ધૃષ્ટતા આશાવાદની)૨૦૦૬ના ઓકટોબરમાં પ્રગટ થયું. હજુ આજે પણ એ બેસ્ટ સેલર રહ્યું છે.  પુસ્તકે ઓબામાને રાષ્ટ્ર્પતિ પદે  ચૂંટાવામાં ઘ્ણી મદદ કરી.

 હવે ખરી મજાની વાત આવે છે, ઓબામાએ બીજા પુસ્તક તરીકે બાળસાહિત્યનું એક પુસ્તક આપવાનું વચન આપ્યું છે. સહલેખિકા એમની પત્નિ મીશેલ રહેશે. પુસ્તકમાં શું હશે એની કોઈને ખબર નથી! પરંતુ હવે આખી દુનિયા વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્ર્ના વહીવટી વડાના બાળસાહિત્યની રાહ જોશે.

સૌજન્ય: ઉદ્દેશ

ફેબ્રુવારી 27, 2009 - Posted by | ગમતી વાતો

2 ટિપ્પણીઓ »

  1. wooow nice info……

    ટિપ્પણી by Pinki | માર્ચ 3, 2009

  2. ખરેખર જાણવા જેવી માહીતી મળી…મને તો આ વાંચીને નવાઇ જ લાગી.

    ટિપ્પણી by rekha | માર્ચ 3, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s