"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

Happy Valentines Day

glitter graphics
   ચાંદની ઝરૂખે  આવી, નિહાળી બોલી..
    પ્રણયકુંજમાં કોણ મધુરગીત ગાય  છે આજ ?
પ્રિયે! એ તુજ છે..એ તુજ છે.

ગગન  ઝુકી, ઝુકી   કહે  છે,
   નવરંગ ચુંદડી ઓઢી નીસર્યુ છે કોણ આજ ?
પ્રિયે! એ તુજ છે..એ તુજ છે.

સરિતા સહજ કિનારાને પુછતી રહી,
   કોણ  હૈયાના હિડોળે હિચકે છે આજ ?
પ્રિયે! એ તુજ છે..એ તુજ છે.

સંધ્યા સલોણી, વિદાય લેતા બોલી.
  કોણ હજુ હુંફના દીપ જલાવે છે આજ?
પ્રિયે! એ તુજ છે..એ તુજ છે.

ફેબ્રુવારી 14, 2009 - Posted by | સ્વરચિત રચના

3 ટિપ્પણીઓ »

 1. Sunader rachna..gami…kon hufna dip jalave chhe aaj..Aakashdip..very nice !

  ટિપ્પણી by Dilip Gajjar | ફેબ્રુવારી 14, 2009

 2. ગગન ઝુકી, ઝુકી કહે છે,
  નવરંગ ચુંદડી ઓઢી નીસર્યુ છે કોણ આજ ?
  પ્રિયે! એ તુજ છે..એ તુજ છે.
  બહુ જ વાંચવાની મજા આવી ગઈ….HAPPY VALENTINES DAY

  ટિપ્પણી by rekha | ફેબ્રુવારી 14, 2009

 3. Dear Vishwadeep,

  Hope you are enjoying time of life.
  Nice to hear your voice this morning.
  Always enjoy your blog work.
  who is that? ‘પ્રિયે! એ તુજ છે..એ તુજ છે.’

  Rajendra
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  ટિપ્પણી by Rajendra Trivedi, M.D. | ફેબ્રુવારી 15, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s