"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શું કરું ?

3004819448_0993a445c5

જિંદગીનો સરવાળો કે બાદબાકી શું કરું ?
                   ગમો-અણગમો લખી  શું કરું ?

કેટલાંએ પાસા   ફરી   ગયા     જિંદગીના!
                  હવે એને ઉલટા કરી  શું  કરું ?

રણ  અને ઘર વચ્ચે    તરસ્યો   રહ્યો  હું,
                    ખાલી  ફાફા મારી શું કરું ?

ન   મળી  મંઝીલ   કે      કોઈ હમસફર,
                         હવે  સાર કાઢી  શું કરું ?

દિન-રાત  જોતો    રહ્યો     એની    રાહ,
                       હવે ના મળે તો શું કરું ?

કબર    ને    ઘર    વચ્ચે    ભુલો   પડ્યો,
                   ના મળે કોઈ રસ્તો શું કરું?

Advertisements

ફેબ્રુવારી 11, 2009 - Posted by | સ્વરચિત રચના

4 ટિપ્પણીઓ »

 1. kavi moshaay…

  udaasin samaynI varavi vaatoo..
  kharune..

  ટિપ્પણી by vijayshah | ફેબ્રુવારી 11, 2009

 2. કબર ને ઘર વચ્ચે ભુલો પડ્યો, ના મળે કોઇ રસ્તો શું કરું? આનો જવાબ મારે શોધવો પડ્શે. બહુ સરસ કવિતા છે.

  ટિપ્પણી by rekha | ફેબ્રુવારી 11, 2009

 3. દિન-રાત જોતો રહ્યો એની રાહ,
  હવે ના મળે તો શું કરું ?

  Donot give up!
  keep trying.

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

  ટિપ્પણી by dhavalrajgeera | ફેબ્રુવારી 11, 2009

 4. બેફામ તોયે જિંદગીમા કેટલું થાકી જવું પડ્યું;
  નહિતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

  ટિપ્પણી by Shah Pravinchandra Kasturchand | ફેબ્રુવારી 12, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s