"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જિંદગી એવા રસ્તે આવી ઉભી રહે !

flowing_river_opportunities.gif

 જિંદગી એવા રસ્તે આવી ઉભી રહે !

કાગડો કો કો કરતો રહે,

કાબર કરે  કલકલાહટ !

ગીધડ   કહે ‘કોણ  આજ ?’

ઘરને છાપરે  ઘુવંડ ઘૂ…ઘૂ  કરે!

નનામી વેચનારો બોલે..’કોઈ એક તો ઘરાક મળે!

સ્મશાન કહે  હાશ ,’  કોઈ દિવસ શાંતીનો મળે!

ફેબ્રુવારી 6, 2009 - Posted by | સ્વરચિત રચના

2 ટિપ્પણીઓ »

  1. Very good!

    aNte to raakh
    bas etalu yaad raakh…

    ટિપ્પણી by vijayshah | ફેબ્રુવારી 6, 2009

  2. જીંદગી એવા રસ્તે આવી ઊભી રહે…કોઇ એક તો ઘરાક મળે….બહુ જ સરસ વાસ્તવિકતાની વાત કરેલ છે..થોડી દુખદ વાત છે…પણ મજા આવી ગઇ…

    ટિપ્પણી by rekha | ફેબ્રુવારી 7, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s