"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોને ખબર !

yogi-anneliesrigter

રામ  સ્પર્શ્યા તો  અહલ્યા  ગૈ બની  આખ્ખી  ડગર,
શ્યામ- તારી વાંસળીનું      શું   થશે?   કોને ખબર?

આપણા આ  વિશ્વનું    શું   છે   થવાનું   હમસફર ?
એક      કુમળ         પુષ્પને- એક    પ્રશ્ન   પૂછે ભ્રમર.

એ    નશામાં હોય છે બસ એટલે તો    તરબતર..
પીધું    કૈ -પારસમણિ  ઘૂંટી     અને  થૈ    ગૈ  અસર.

આંખમાં  છે     એમની  આકાશ  તારાં  સ્વપ્નવત,
લયવલય     બ્રહ્માંડનાં દેખાય  જો ખોલે અધર…

ચેતનાઓ  જો સતત કરતી ભ્રમણ ત્યાં  હોયતો-
જઈ      બતાવો   એમને    સંવેદનાઓની   કબર.

-કવિ રાવલ

Advertisements

જાન્યુઆરી 30, 2009 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. આપણા આ વિશ્વનુ શુઁ છે થવાનુ હમસફર? બહુ જ સરસ વાત કરેલ છે….

  ટિપ્પણી by rekha | જાન્યુઆરી 30, 2009

 2. it,s very nice.i enjoy it

  ટિપ્પણી by sushila | જાન્યુઆરી 31, 2009

 3. કવિની સુંદર ગઝલ….

  આભાર અને અભિનંદન !

  ટિપ્પણી by વિવેક | ફેબ્રુવારી 2, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s