"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શબ

millais_ferdinand

 દર રાતે
શ્વાસે  શ્વાસે નીચે તમે
અજાણ્યા પાણીમાં  ઊંડા ઊતરવા જાઓ છો
તેની છે ખબર-જલતરંગ સાથે?
તમારા સ્વાગતનો આસ્વાદ લેવા
હું પૂર્વમાંથી આવું છું ત્યારે
મારા ઊગવા સાથે દરરોજ સવારે
તળિયેથી તમારું શબ ધીમે ધીમે,
ચળકતી સપાટી ઉપર
નીકળે છે-નિસરે છે!

-રાધેશ્યામ શર્મા(૨૩-૧૧-૧૯૬૨)

Advertisements

જાન્યુઆરી 20, 2009 - Posted by | મને ગમતી કવિતા

1 ટીકા »

 1. મારા ઊગવા સાથે દરરોજ સવારે
  તળિયેથી તમારું શબ ધીમે ધીમે,
  ચળકતી સપાટી ઉપર
  નીકળે છે-નિસરે છે!
  વાહ્
  શબ આ કવિનું
  બાળશો નહીં રે,
  જિંદગીભર એ
  બળતો જ હતો

  ટિપ્પણી by pragnaju | જાન્યુઆરી 21, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s