"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વિદાય-ખ્યાતી માલી

love_my_daughter

દીકરી હું તને કરું આજ વિદાય,
       મારી લાડલી ઘર છોડી ને જાય…

ફૂલોથી તારી રાહ સજાવી,
        આંસુ થકી આંખ છલકાય,
સુખ્ નો સૂરજ આંગણ મલકાય,
દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,
      મારી લાડલી ઘર છોડી ને જાય…

બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,
  હરપળ એ ક્ષણ ને વિચારું,
આંસુ ને ખુશાલી તારા,હ્ર્દયે મેં આજ ખંડારી,
તારા  સ્મિતથી આખું ઘર મલકાય,
       મારી લાડલી ઘર છોડી ને જાય…

તારા જનમની એ શુભ વધામણી,
      હરપળ  એ ક્ષણને સંભારું,
પિતા નહીં, એક સાચા મિત્ર  બની,
તારા નજૂક  હાથને થામ્યો,
તારા નાજુક પગલાની આહટ,
 આજ હજુ એ  આહટ સંભળાય.
            મારી લાડલી ઘર છોડી ને જાય…

સૂરજ ઉગશે,તારા ઊગશે,
ચાંદની ચંદા સાથ ચમકશે,
તારી ચુડી ,તારા પાયલ,
સાસરીયાના આંગનમાં છનકશે,
સુનું સુનું આ ઘર મારું,
તારી યાદો હરપળ આવે,
તું નથી આ ઘરમાં તોયે,
તારી હાજરી હરક્ષણ વર્તાય,
             મારી લાડલી ઘર છોડી ને જાય…

Advertisements

જાન્યુઆરી 9, 2009 - Posted by | મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

 1. gr8 job…… keep it up……its heart touching…….

  ટિપ્પણી by pratik | જાન્યુઆરી 11, 2009

 2. હ્રદય સ્પર્શી …!

  ટિપ્પણી by chetu | જાન્યુઆરી 13, 2009

 3. વાહ દીદી વાહ……..માની ગયા…..બાકી તમને મળવાનો અવસર બહુંજ ટૂંક સમયમાં આવે છે…..

  maro blog : http://www.herbu1.wordpress.com

  ટિપ્પણી by ANAYAS | જાન્યુઆરી 14, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s