"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

” ઉર્મી “

mj_offering_water01

હ્ર્દયના     શબ્દો     લખ્યા છે      મેં     આપણા પ્રેમ   ના      પારેવાની      એ પાંખો પર,

આંખો માંથી પ્રેમ આંસુ બની વહે છે આજે તારા એ ખિલખિલાટ સ્મિત ની યાદો પર.

ભલે     તુ           ગઇ      હતી      મારી પ્રેમની     દુનિયા ને એકલી મુકીને હસતા હસતા,

આજે હદય તો તારૂં પણ રડતું હશે એ પ્રેમની મીઠી યાદો પર.

કહેવાય છે કે જીદંગીમાં ક્યારેક સમય આવે છે એવો જ્યારે છૂટી જાય છે સાથ એ સુંદર યાદોનો,

પણ ક્યારેક તો સામનો થાય છે એ યાદોનૉ પાછો જીદંગીની જ આ રાહો પર.

કારણકે મનુષ્ય ભૂલી જવાનો પ્રયત્ન કરે છે ગઇ કાલને પરિસ્થીતીઓ ના દોષો પર,

પણ સાચા પ્રેમમાં બળ તો પરિસ્થિતીઓ નું પણ નથી ચાલતું હદયની એ મિઠી યાદો પર.

-Anayas Zinzuvadia

જાન્યુઆરી 5, 2009 - Posted by | મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

 1. પણ સાચા પ્રેમમાં બળ તો પરિસ્થિતીઓ નું પણ
  નથી ચાલતું હદયની એ મિઠી યાદો પર

  વાહ્
  પ્રેમ મા મીઠી વેદના મળે ઍ બહુ છે
  સ્વપ્નો ને નવી દિશા મળે ઍ બહુ છે
  પ્રેમ પુરો થયો ક અધૂરો રહ્યો વાત ઍ નથી
  પ્રેમ કરવાનો અવસર મળ્યો ઍ બહુ છે

  ટિપ્પણી by pragnaju | જાન્યુઆરી 6, 2009

 2. its true Pragna bahen !…

  ટિપ્પણી by chetu | જાન્યુઆરી 13, 2009

 3. excellent creation. well written. i like it

  ટિપ્પણી by sachin from Pavonia | જાન્યુઆરી 31, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s