"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“બારમાસી”

bhaktigroup

યુગ યુગાન્તર  પારથી  તો   ગોઠવાયા
             સામસામે આયનો ને આપણે,
ઓળખાયા એક્બીજા આખરે સંમત છીયે
            પણ  આયનો  સંમત    નથી.

ચેતનાનો  વ્યાપ  વિસ્તારતો   રહે,
કોણ    નહિતર   અહીં કવિતા  કરે!

નખ નજરમાં, નખ સમજમાં, નખ વધે છે નખ પર,
નખ   અચાનક  આંગળી પકડીને     ચાલવા લાગે.

મળવી   ઘણી જ  અઘરી   હૂંફાળી હથેળી,
બહુ બહુ તો હાથ લાગે સ્મરણો ભરેલી થેલી.

બંધ    ઘરની   વાત એટલી     સહેલી નથી,
એક  પણ અંદરની સાંકળ ખોલવી સહેલી નથી.

હર શખ્સ થોડો થોડો ગુનેગાર  છે હજુ,
તલવાર   આસપાસ વહેવાર  છે હજુ.

ગુનવંત ઉપાધ્યાય (ભાવનગર)

ડિસેમ્બર 31, 2008 - Posted by | ગમતી ગઝલ

2 ટિપ્પણીઓ »

 1. Mast 6e

  ટિપ્પણી by Devendra Gohil | ડિસેમ્બર 31, 2008

 2. ચેતનાનો વ્યાપ વિસ્તારતો રહે,
  કોણ નહિતર અહીં કવિતા કરે!
  saras
  અમારી ચેતનાને એટલી સૂક્ષ્મ કરો કે …
  મોહમાયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં

  ટિપ્પણી by pragnaju | જાન્યુઆરી 1, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s