"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બીજું ગગન

favourite_poet

જીત હું નીરખ્યા  કરું સર્વદા  મુજ   હારમાં,
મુક્તિ મારી  આખરે  છે  એક   કારાગારમાં;
ડૂબીને  તરતો રહીશ  હું સાગરોની  ધારમાં,
હોડી મારી લઇ જઉં  હું ડૂબવા  મઝધારમાં-
આપ જો સુકાન ધરવાનું વચન આપો મને!

આંખ    ઊંચા  તારલાના   તેજ  ચૂમી  રહી..
પાંખ આ ‘શાહબાઝ’ની ગગને બધે ઘૂમી રહી-
આ ગગન ટુંકું પડે, બીજું ગગન   આપો મને!

-શાહબાઝ

Advertisements

નવેમ્બર 29, 2008 - Posted by | મને ગમતી કવિતા

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s