"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

‘મા’ વિશે બે સુંદર કાવ્યો..

mother_of_india

 
ટહુકો ગયો રહી..

આ ઓરડો, આ ઓસરી,આ ફળિયું પણ હવે
લાગે   બધાં સૂનાં     માના ગયા પછી….
ઊડી   ગયું    પંખી અને ટહુકો ગયો રહી,
લો, ઘૂઘવે દરિયો લૂના માના ગયા પછી.
-લાલજી કાનપરિયા

બા, સૂઇ જા!

આકાશી ગોખનો ટલમલ તારલો
થૈને બોલીશઃ બા,સૂઇ જા!
રે મા! થૈને બોલીશઃ બા,સૂઇ જા!
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને
ભરી જૈશ એક-બે બક્કા, હો મા!
માડી,તું તો ફેરવીને ગાલે હાથ
નાખજે નવ ઊંડો નિશ્વાસ..

રવિન્દ્રનાથ ઠાકુર( અનુ. ઝવેરચંદ મેઘાની)

નવેમ્બર 23, 2008 - Posted by | મને ગમતી કવિતા

12 ટિપ્પણીઓ »

 1. બહુ જ ભાવવાહી રચનાઓ .
  મા વીશે ત્રણ લેખોની એક લેખ શ્રેણી વાંચવી ગમશે –

  http://gadyasoor.wordpress.com/2008/01/26/life/
  http://gadyasoor.wordpress.com/2008/01/30/life-2/
  http://gadyasoor.wordpress.com/2008/02/01/life_3-2/

  ટિપ્પણી by સુરેશ જાની | નવેમ્બર 23, 2008

 2. બન્ને કાવ્યો ખૂબ સુંદર

  ટિપ્પણી by pragnaju | નવેમ્બર 23, 2008

 3. સુંદર કાવ્યો…

  ટિપ્પણી by વિવેક ટેલર | નવેમ્બર 27, 2008

 4. Bahuj sara kavyo che.

  ટિપ્પણી by sanjumuniya | ફેબ્રુવારી 29, 2012

 5. hu nanakadu bal hase ramatu tyre ramatu ghar pase
  maa mari mane bumo marine bolavati
  maa mari mane bolavati’

  ટિપ્પણી by sanjumuniya | ફેબ્રુવારી 29, 2012

 6. સુંદર કાવ્યો

  ટિપ્પણી by ઇન્દુ શાહ | ફેબ્રુવારી 29, 2012

 7. gud keep it up

  ટિપ્પણી by siya | માર્ચ 14, 2013

 8. its very good, i am also interested in bhajan, lokgeet, i am son of Hirabhai Mithapara(rami), from babra. at present Ahmedabad.

  ટિપ્પણી by Ashok Hirabhai Mithapara | જુલાઇ 27, 2013

 9. આ વાચી મારૂ હૈયુ પિગળી ગયુ.

  ટિપ્પણી by nayan | ઓગસ્ટ 2, 2014

 10. આભાર

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | ઓગસ્ટ 2, 2014

 11. સરસ મજા ના કાવ્યો છે વાંચી ને માં ની યાદ માં હૈયું હિલોળે ચડી ગયું…. માં ને મળવા હૃદય વિચલિત બની ગયું,….. પણ માં ક્યાં છે…… એ વિચારે હૃદય શ્રાવણ ભાદરવા ની જેમ વરસવા લાગ્યું………..
  માં એક એવી ભગવાન ની સુંદર રચના છે કે માં ના ખોળા માં માથું મુકો ને સઘળો થાક ઉતરી જાય…..

  ટિપ્પણી by મુકેશ પટેલીયા | જાન્યુઆરી 12, 2016

 12. KNOWLEDGE IS MORE AND MORE UTILISED IN OUR LIFE BECAUSE HE IS TEACHING A LIFE STYLE

  ટિપ્પણી by PATELIA LAXMANSINH VECHATBHAI | જૂન 11, 2016


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: