"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બા..

hcastles_india2b

બા

સ્ત્રીના  દરેક   રૂપમાં  મેં    તને  શોધી છે.
તને શોધવી છે એટલે સ્ત્રીને ધિક્કારી નથી શકતો,
તું મળતી નથી એટલે સ્ત્રીને ચાહી નથી  શક્તો.

-મધુકર ઉપાધ્યાય

નવેમ્બર 18, 2008 - Posted by | કાવ્ય

4 ટિપ્પણીઓ »

 1. સુંદર મુક્તક… ટૂંકામાં ઘણું…

  ટિપ્પણી by વિવેક ટેલર | નવેમ્બર 18, 2008

 2. સરસ…

  ગાગરમા સાગર

  ટિપ્પણી by nilam doshi | નવેમ્બર 18, 2008

 3. મઝાનું મુક્તક
  બાનું મૃત્યુનું છે પણ એમાં શોક નથી.એમાં બસ ઉદાસીનતા છે જીવનનો ખાલીપો પણ એક વધુ ખાલીપાની શરૂઆત તરીકે આવશે

  ટિપ્પણી by pragnaju | નવેમ્બર 18, 2008

 4. વાહ ! મા વિષે બધુ કહી દીધું.

  ટિપ્પણી by Neela | ડિસેમ્બર 13, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s