"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બા..

hcastles_india2b

બા

સ્ત્રીના  દરેક   રૂપમાં  મેં    તને  શોધી છે.
તને શોધવી છે એટલે સ્ત્રીને ધિક્કારી નથી શકતો,
તું મળતી નથી એટલે સ્ત્રીને ચાહી નથી  શક્તો.

-મધુકર ઉપાધ્યાય

નવેમ્બર 18, 2008 Posted by | કાવ્ય | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: