"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પાનખર

પાનખર

પાનખર

પરિવર્તન ગમે , ભલેને   જિંદગી  રોજ  બદલતી લાગે,
પાનખરને   વગોવું   તો   અમારા  દીલને   ઠેસ  લાગે.

 

શું  ખોટું   થયું ? આ   વૃક્ષ-વેલા  એના  વસ્ત્રો  બદલે!
કોઈ  હસી   ઉડાવી    કહે , એ   આજ     નગ્ન લાગે!

 

કુદરતનાં   કઈ બંધંનો, સમય આધિન    બદલાય છે!
સમય   પહેલાં   બદલાય, એ   કેટલાં  બેહુદ    લાગે!

 

‘દીપ’ જિંદગીની  હર    મૌસમને   તું  માણતાં શિખે,
મોત   મૌસમ    સ્વિકારતા   ન    તને  કોઈ ડર લાગે.

ઓક્ટોબર 13, 2008 - Posted by | સ્વરચિત રચના

3 ટિપ્પણીઓ »

 1. પરિવર્તન ગમે , ભલેને જિંદગી રોજ બદલતી લાગે,
  પાનખરને વગોવું તો અમારા દીલને ઠેસ લાગે.

  vah!
  saras sher…

  ટિપ્પણી by Vijay Shah | ઓક્ટોબર 13, 2008

 2. બહુ સુંદર રચના,ચિત્રતો ઘણું જ સરસ.

  ટિપ્પણી by દિનકર ભટ્ટ | ઓક્ટોબર 14, 2008

 3. શું ખોટું થયું ? આ વૃક્ષ-વેલા એના વસ્ત્રો બદલે!
  કોઈ હસી ઉડાવી કહે , એ આજ નગ્ન લાગે!

  Poet looks at this situation differently.
  Keep it up “DEEP”

  ટિપ્પણી by Chiman Patel "CHAMAN" | ઓક્ટોબર 14, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s