"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જન્મ-મરણ-ચીમન પટેલ ‘ચમન’

ચિત્ર એકદમ બારીકાઈથી જુઓ!!!

ચિત્ર એકદમ બારીકાઈથી જુઓ!!!

 દિકરો જન્મ્યો

ત્યારે,

બઘા હસ્યા

ને

એ રડ્યો !

 

એના

મૃત્યું ટાણે

બઘા રડ્યા

ને

એ મૂક હસ્યો

મૂકિત માટે !!

 

૦ ચીમન પટેલ ચમન

૧૨/૧૮/’૯૮

ઓક્ટોબર 11, 2008 - Posted by | મને ગમતી કવિતા

2 ટિપ્પણીઓ »

  1. waah !

    saras vaat kari chhe

    and pic. is amazing !! wonderful !!

    ટિપ્પણી by Pinki | ઓક્ટોબર 18, 2008

  2. કાવ્ય સરસ અને ચિત્ર તો અફલાતૂન!

    ટિપ્પણી by યશવંત ઠક્કર | ઓક્ટોબર 28, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: