"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જન્મ-મરણ-ચીમન પટેલ ‘ચમન’

ચિત્ર એકદમ બારીકાઈથી જુઓ!!!

ચિત્ર એકદમ બારીકાઈથી જુઓ!!!

 દિકરો જન્મ્યો

ત્યારે,

બઘા હસ્યા

ને

એ રડ્યો !

 

એના

મૃત્યું ટાણે

બઘા રડ્યા

ને

એ મૂક હસ્યો

મૂકિત માટે !!

 

૦ ચીમન પટેલ ચમન

૧૨/૧૮/’૯૮

ઓક્ટોબર 11, 2008 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: